અમદાવાદના બોડકદેવ પાસે આવેલ આર. ટી. ઓ કચેરીમાં કાચા લાઇસન્સ ની પરીક્ષામાં દેખાયો સોસિયલડીસ્ટેન્સ ન અભાવ, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કાયદાનો જ ભંગ કરવામાં આવેછે સરકારી કચેરીમાં,
કચેરીમાં કોઈપણ પ્રકારનો સોસીયલડિસ્ટન્સ નું પાલન કરવામાં આવતું નથી અને કોઈપણ સરકારી બાબુ દ્વારા નિયમોનો પાલન પણ કરવામાંટે હાજર નથી, અને આજ સરકારની અને પ્રજાની બેદરકારી થી કોરોના કહેર વધતો જ જાય છે. સરકારી કચેરીમાં જ જો કાયદાનો ઉલ્લંઘન થતો હોયતો તેને કોણ અટકાવશે પ્રજાને દંડ ફટકાર્યા કરતા પહેલા આવા સરકારી કચેરીના બાબુઓ ને દંડ ફટકારવો જોઈએ.