August 7, 2026
ગુજરાતદેશ

આવતીકાલે દેશવ્યાપી બેન્ક હડતાલ

દેશભરની મોટાભાગની બેન્કોમા આવતીકાલે કામકાજ ઠપ્પ થઈ જશે. જો કે ડીઝીટલ બેન્કીંગ કામકાજ ચાલુ રહેશે. એટીએમ પણ ચાલુ રહેવાના છે. ૨૬ તારીખ એટલે કે ગુરૃવારના રોજ હડતાલ બાદ શુક્રવારે બેન્કો ચાલુ રહેશે પરંતુ ફરી ૨૮મીએ ચોથો શનિવાર અને ૨૯મીએ રવિવારના કારણે બેન્કો બંધ રહેવાની છે.

આવતીકાલે કેન્દ્ર સરકારની શ્રમ વિરોધી નીતિઓના વિરોધમાં ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ આપેલા હડતાલના એલાનને બેન્ક કામદારોના સૌથી મોટા યુનિયન એઆઈબીઈએ એ પણ ટેકો આપતા આવતીકાલે મોટાભાગની બેન્કો બંધ રહેશે. સ્ટેટ બેન્ક અને ઈન્ડીયન ઓવરસીઝ બેન્કના કર્મચારીઓ હડતાલમાં નહિ જોડાય. આ હડતાલમાં સહકારી બેન્કો પણ સામેલ થવાની નથી.

 

Related posts

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

Ahmedabad Samay

૦૬ માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્યા દીવના તમામ બીચ

Ahmedabad Samay

એમ્ફાન વાવાઝોડા ના કારણે બંગાળ અને ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ શરૂ.

Ahmedabad Samay

૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિને અને ૩ ટર્મથી વધુ વાર ચૂંટાયા હશે તે લોકોને ટિકિટ નહીં : સી.આર. પાટીલ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પ આયોજન કરાયું

Ahmedabad Samay

કાલે નેતાજીનો રિજલ્ટ થશે જાહેર. કાલે ખબર પડશે કોણ પાસ અને કોણ નાપાસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો