September 21, 2026
ગુજરાત

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

આજરોજ તારીખ 27/11/2020 ના દિવસે તુલસી ક્યારો સમૂહલગ્ન સમિતિ નરોડા દ્વારા સતત પ્રયાસો, તન તોડ મહેનત અને અનેક પ્રયાસો બાદ માતા-પિતા વિના ઓની પુત્રી,પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓના લગ્ન સમારોહનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન સમારોહને સફળ અને યાદગાર પ્રસંગ બનાવવા બદલ  સમગ્ર તુલસીક્યારો સમૂહલગ્ન સમિતિના સભ્યો,તુલસી લગ્ન સંસ્થા દ્વારા સંસ્થાના સભ્યો અને માતા-બહેનોને અભિનંદન અને દાતા શ્રી ઓને દિલથી આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

વડાપ્રધાનનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકોટથી ગાંધીનગર સુધીનો આ છે કાર્યક્રમ

Ahmedabad Samay

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

Ahmedabad Samay

જામનગરમાં વિશ્વ પ્રખ્યાત બ્રાસ પાર્ટ્સનું ઉત્પાદનું સળગતા કોલસા વચ્ચે 1100થી વધારે ડિગ્રી તાપમાન પર સળગતી ભઠ્ઠી વચ્ચે આ રીતે થાય છે

Ahmedabad Samay

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો