September 23, 2026
ગુજરાત

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા  ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જે સમયે દુકાનો ભાડા પેટે અપાવમાં આવી હતી તે સમયે ૧૨૦૦₹ ભાડું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ તે વાતને વર્ષો થઇ ગયા છે હાલ તે વિસ્તારમાં દુકાનોમાં ભાડું ૧૫૦૦૦₹ થી ૧૬૦૦૦₹ ચાલી રહ્યું છે તે અંતર્ગત વણઝારા સમાજ દ્વારા દુકાનું ભાડું ૧૫૦૦૦ કે ૧૬૦૦૦ રૂપિયા નહિ પણ ૪૦૦૦ જેટલું પણ આપે તેવી ઇચ્છા જતાવી હતી અને તે પોતાની દુકાનો હોવાથી ભાડું વધારી શકે છે તો પણ વણઝારા સમાજે હાલની પરિસ્થિતિ જોતા ૧૫૦૦૦₹ ભાડાના બદલે ૪૦૦૦₹ ની માંગણી કરી છે જે તમામ દુકાનદારોએ તેમની આ માંગણી ને નકારી છે અને દુકાન પણ ખાલી કરવાની ના પાડી છે, ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ” દ્વારા ૧૪ – ૧૫ જાન્યુઆરીના દિવસે દુકાનદાર અને વણઝારા સમાજ વચ્ચે ના મામલાને સુલજાવવા મિટિંગ રાખેલ છે અને

1 દિપક પેઈન્ટર દુકાન,2 કૃષ્ણ ડ્રાંઈકલીન,3 બંટી ઇલેક્ટ્રિક
4 હેર કેર,5,6, નાથુ જી કકરા,7 ગોપાલ જી ચુલા,8 કના જી ટેન્ટા નેે ભાડું અને હિસાબ કિતાબ લઇને અચૂક હાજર રહેવા જણાવ્યું છે જો દુકાનદારો હાજર નહિ રહે તો તેમના સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

Related posts

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

પોલીસ બેડામાં શોકનો માહોલ, રેન્જ આઇ.જી કેસરસિંહ ભાટીનું અવસાન

Ahmedabad Samay

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay

આસ્થા ફાઉન્ડેશન દ્વારા દીકરીઓને બ્યુટીપાર્લ કીટ વિતરણ કરાયું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે સાંજે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરી

Ahmedabad Samay

ધોરણ ૧૨ અને કોલેજના અંતિમ વર્ષના પરિણામ આવ્યા બાદ ફરી પોલીસ ભરતીના ફોર્મ ભરવાની તક આપવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો