September 21, 2026
ગુજરાત

ટચ ધ સ્કાય દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીગણ ને તેમજ દેશના લોકોને “નફરત હટાવો” ” દેશ બચાવો” નો મેસેજ પર પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરી

26 મી જાન્યુઆરી 2022 પ્રજાસત્તાક દિન ની ઉજવણી માટે અહેમદાબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ, સરખેજ રોડ અમદાવાદ, વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં શ્રીમાન A B shaikh saheb ( retd D E Bsnl ) શ્રી પટેલ સાહેબ ( વિકલાંગ સહાય વટવા અહમદાબાદ) શ્રી મહેબૂબ સર બલોચ (રોયલ ટ્યુશન ક્લાસીસ), શ્રીમાન ફારૂકભાઇ મલેક ( હોલીફેથ સ્કૂલ, નુંરાની હોસ્પિટલ, પેરેડાઇઝ રેસ્ટોરન્ટ – minority પ્રેસિડન્ટ કોંગ્રેસ veraval ગુજરાત) શ્રીમતી નસિમ બેન (સોશિયલ વર્કર), શ્રીમતી બિલ્કિસ બેન ( social worker) તેમજ વિશેષ ઉપસ્થિતિ શ્રીમતી ગુલઅફસા શેખ ( moral લીડર Ase campus) અંતર્ગત યોજવામાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રોને વિશેષ ઇનામો અને તેમના પ્રોગ્રામ યોજવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓ અને વાલીગણ ને તેમજ દેશના લોકોને “નફરત હટાવો” ” દેશ બચાવો” નો મેસેજ દેશના વાતાવરણને લઇ ને આપવામાં  આવ્યો હતો.

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે “ટચ ધ સ્કાય ” ના ફાઉન્ડર શ્રી શાહ નવાજ શેખ દ્વારા આવનાર સમયમાં દેશભરમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ આપણા શહેર અને રાજ્યના વિદ્યાર્થીઓ માટે એક કરોડ ડ્રોઈંગ ના માધ્યમથી જાગૃતતા તેમજ જે કોઈ વિદ્યાર્થી સોલર કે અન્ય કોઈ ફિલ્ડ માં કોઈ પ્રોજેક્ટ બનાવી દેશે દુનિયાને બાવીસમી સદીમાં માનવ માત્રના ઉદ્ધાર માટે કોઈ પ્રોજેક્ટ રજૂ કરવા માંગે છે તો તેના માટે આ મંત્ર એક તક પૂરી પાડી રહ્યો છે જે અગાઉ 24000 ઇનામો અને પ્રમાણપત્રો અને ઇનામો વિતરિત કરી ચૂક્યું છે “ટચ ધ સ્કાય” એક મોટીવેશનલ સોશિયલ મુમેંન્ટ છે જે જે વિદ્યાર્થી શિક્ષક અને આચાર્ય તમામ વર્ગને વાલીઓ સહિત પ્રોત્સાહિત કરી રહ્યું છે

Related posts

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ફરી મુલાકાતીઓ માટે બંધ કરાયો છે. વોક વે પાણીમાં ગરકાવ થયો

Ahmedabad Samay

દિવાળીમાં લોકોની બેદરકારી વધી અને કોરોના ફરી વકર્યો,આજે છ ઘરના દિવા ઓલવાય

Ahmedabad Samay

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

Ahmedabad Samay

અમદાવાદ: ચાંદખેડામાં હૈયું કંપાવે તેવી ઘટના, 10માં માળેથી નવજાત બાળકને નીચે ફેંકી કરાઈ હત્યા!

Ahmedabad Samay

કરણી સેનાના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ મહિપાલસિંહ મકારણાની અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો