આજે મધરાતથી સાઉદી અરેબીયાએ તમામ ઈન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ૧ અઠવાડીયા માટે અચાનક બંધ કરી દીધા છે,આ પ્રતિબંધો વધુ એક અઠવાડીયા સુધી લંબાવવામાં આવે તેવી સંભાવના છે : જયારે તમામ કાર્ગો વિમાની સેવાઓ આ પ્રતિબંધમાંથી બાકાત રાખવામાં આવી છે અને ભારતથી બ્રિટન જતી અને આવતી તમામ ફલાઈટો ઉપર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે,૩૧ ડિસેમ્બર સુધી એક પણ ફલાઈટ આવ-જા કરશે નહિં