September 21, 2026
ગુજરાતઅપરાધ

ત્રણ દિવસમાં ત્રણ મોટા અપરાધ, ઠક્કરબાપ બ્રિજ પાસે ૦૩ રાઉન્ડ ફાયર કરી ચલાવી લૂંટ

૨૦૨૧ની શરૂઆત પોલીસ માટે ખરાબ સાબિત થઈ રહી છે  વર્ષની શરૂઆતમાં જ ત્રણ મોટા મોટા અપરાધ થઇ ચુક્યા છે, મેઘાણીનગરમાં લૂંટના કિસ્સા બાદ ઠક્કરબાપનગર માં ધોળે દિવસે માત્ર ૩૦ થી ૩૫ હજાર માટે ૦૩ રાઉન્ડ ફાયર કરી લૂંટ ચલાવી અને બે તારીખે સામન્ય બાબતે ખૂન કરવામાં આવ્યું લોકોના મન માંથી પોલીસનો ખોફ ઓછો થતો જાય છે તેવુ લાગી રહ્યું છે અપરાધિઓ બે ફામ બની ને અપરાધ પર અપરાધ કરી રહ્યા છે.

અમદાવાદના કૃષ્ણનગરમાં ઠક્કરબાપા બ્રીજ નીચે આવેલ ગાયત્રી ટ્રેડર્સ નામની  પાન – મસાલાની દુકાનમાં બાઈક પર આવેલા ૩ શખ્સોઍ ૩ રાઉન્ડ ફાયરીંગ કરી પાનની દુકાનમાંથી ૩૦ થી ૩૫ હજારની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા.ક્રાઈમબ્રાન્ચ ની ટીમને જાણ થતાં ઘટનાસ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આજે વડાપ્રધાન મોદીજીના હસ્તે ૧૦:૩૦ કલાકે ભારતમાં COVID-19 રસીકરણ અભિયાનની શરૂઆત થશે.

Ahmedabad Samay

હવે સારવાર નાની હોય કે મોટી, આરોગ્‍ય વીમો તમને મદદ કરશે. જો તમને ફક્‍ત ૨ કલાક માટે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવે તો પણ તમને હક દાવો મળશે

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

વધુ એક બોગસ ડોકટર ઝડપાયો,રેથલ ગામે ડીગ્રી વગરનો ડોકટર ઝડપાયો

Ahmedabad Samay

સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો