August 13, 2026
દેશટેકનોલોજી

આપના મોબાઇલમાં આજે દેખાશે વોટ્સએપ “એપનું” સ્ટેટસ

આપના વોટ્સપમાં આજે દેખાશે વોટ્સએપ “એપ” નો સ્ટેટ્સ, પોતાની પોલીસની કરી સ્પષ્ટતા

ફેસબુકની માલિકી વાળી મેસેજિંગ એપ વોટ્સએપે જાહેરાત કરી છે કે તેણે પ્રાઇવેસી અપડેટ કરવાનો પોતાનો પ્લાન હાલ માટે સ્થગિત કરી દીધો છે. કંપનીનું કહેવું છે કે તેનાથી યૂઝર્સને પોલિસી વિશે જાણવા અને તેની સમીક્ષા કરવા માટે વધુ સમય મળશે. વોટ્સએપે જણાવ્યું કે, તેનાથી લોકો વચ્ચે ફેલાયેલી ‘ ખોટી જાણકારી’થી વધતી ચિંતાઓને કારણે પ્રાઇવેસી અપડેટ ટાળવાનો નિર્ણય કર્યો છે.

 

 

 

 

 

 

 

 

જેની ચોખવટ કરવા માટે વોટ્સએપ એ દરેક વોટ્સપ યુઝર્સ ના મોબાઈલમાં પોતાનું સ્ટેટસ મૂકીને તેની પોલિસીની સ્પષ્ટતા કરી છે , આ સ્ટેટસ આપણ આપના મોબાઈલમાં જોઈ શકશો

Related posts

ભારત ચીન સીમાપર વધતા વિવાદને લઈ મોદીએ ત્રણે સેના પ્રમુખ જોડે ચર્ચા કરી.

Ahmedabad Samay

દિલ્હીમાં લોકડાઉન વધુ લંબાવાની આજે જાહેરાત કરાઇ, તો લોકડાઉનમાં ગુરુદ્વારા કેવી રીતે ખુલ્લું મુકાયું ?

Ahmedabad Samay

ઇલેક્‍ટ્રોનિક વસ્‍તુઓમાં વપરાતા ઘટકો પર બેઝિક કસ્‍ટમ્‍સ ડ્‍યુટી (BCD) માફ કરી દીધી, મોબાઈલ, લેપટોપ અન્ય વસ્તુઓ થઇ સસ્તી

Ahmedabad Samay

એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી ખાનપાનથી અને મોજશોખની ચીજો થઇ જશે મોંઘી

Ahmedabad Samay

ધીરેન્દ્ર શાસ્ત્રીએ “આઈ લવ મોહમ્મદ” પર પણ ટિપ્પણી કરી. તેમણે કહ્યું, “આઈ લવ મોહમ્મદ” ખરાબ નથી, પરંતુ “આઈ લવ મહાદેવ” પણ સ્વીકાર્ય છે.

Ahmedabad Samay

મહારાષ્ટ્ર પર હાથ ધરવામાં આવેલા ‘લોક પોલ’ના તાજેતરના સર્વે અનુસાર, NDAને ત્યાં 115 થી 128 બેઠકો જયારે MVA 141 થી 154 બેઠકો મળી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો