August 6, 2026
ગુજરાત

તાંડવ વેબ સિરીઝ સમક્ષ કરણી સેનાએ રોષ વ્યકત કર્યો.

તાંડવ વેબ સિરીઝ સમક્ષ એક પછી એક મુશ્કેલી વધતી જઇ રહી છે અને વિરોધ પણ વધતો જઇ રહ્યો.

અમદાવાદમાં કરણી સેના દ્વારા તાંડવ વિરુદ્ધ રોષ વ્યયક્ત કરાયો. વેબ સિરીઝમાં હિન્દૂ ધર્મ અને દેવતા ઓ વિશે દર્શવામાં આવેલા વીડિયો થી હિન્દૂ ધર્મ અને હિન્દુઓ ની લાગણી ને દુઃખ પોહચાડી છે જેના વિરોધમાં  કરણી સેનાના મનોજ તોમર અને કાર્યકરો દ્વારા નરોડા વિસ્તારમાં તાંડવ વેબ સિરીઝ નું પોસ્ટર સળગાવી વિરોધ કરવામાં આવ્યું હતું

 

Related posts

રાજ શેખાવતના શરતી જામીન મંજુર, ઘર વાપસી કરશે રાજ શેખાવત

Ahmedabad Samay

GIFT સિટીમાં  ‘GIFT NIFTY’  ના આગમનને કારણે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચર્ચા

Ahmedabad Samay

આવતીકાલથી રાજ્યમાં ધોરણ ૦૧ થી ૦૫ ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

અમદાવાદ – રામોલ પોલીસે 37 લાખની કિંમતનું 376 ગ્રામ ડ્રગ્સ ઝડપ્યું

Ahmedabad Samay

આગામી ત્રણ દિવસ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદી માહોલ જામશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો