September 21, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયામાં બબાલ થતા મારામારી

અમદાવાદ ખાતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇને કાર્યકરોની સેન્સ પ્રક્રિયાની કામગીરી દરમિયાન મારામારીના બનાવો બનવા પામ્યા છે.

સેન્સ પ્રક્રિયા દરમિયાન કોર્પોરેટર અને બક્ષી પંચ મોરચાના પ્રમુખ ઉપર હુમલાનો બનાવ બન્યો છે. આ હુમલો લવ ભરવાડ નામના કાર્યકરે કર્યો હોવાનું બહાર આવેલ છે.

Related posts

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

અમદાવાદમાં રાષ્ટ્રીય લોકઅદાલતમાં  5.77 લાખ કેસનો નિકાલ થયો છે, માર્ગ અકસ્માત અને બેંકના કેસોનો પણ નિકાલ કરવામાં આવ્યા

Ahmedabad Samay

હવે પોલીસ જો તમે હેલ્મેટ વગર પકડાશો તો દંડ કરવાને બદલે તમને ગુલાબ આપશે.

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના નો ભયંકર રૂપ આવ્યો સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો