September 21, 2026
દેશમનોરંજન

સંજુબાબ ચિતોડગડના શ્રી સંવલિયાના મંદિરે દર્શને પોહચ્યા

બોલિવૂડ એક્ટર સંજય દત્ત અને તેની બહેન પ્રિયા દત્ત રવિવારે મેવાડના શ્રી કૃૃષ્ણ ધામ શ્રી સાવલીયા શેઠ પહોંચ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરવા ચિત્તોડગ  જિલ્લાના માંડફિયામાં આવેલા શ્રી સંવલિયાના મંદિરે પહોંચેલા સંજય દત્તે આ દરમિયાન ભગવાનને પ્રાર્થના કરી. આ દરમિયાન, સંજય દત્ત તરત જ સ્થળ પર પહોંચતાં જ તેના ચાહકોની ભીડ જોવા મળી હતી.

Related posts

પેપર લીકની ઘટનાઓ પર આકરા પ્રહારો કરવાના હેતુથી તૈયાર કરાયેલ ‘જાહેર પરીક્ષા (અનૈતિક સાધનો અટકાવ) સુધારા વિધેયક-૨૦૨૬’ લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ગયું

Ahmedabad Samay

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay

‘ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ (The Kerala Story 2: Goes Beyond) નું અત્યંત વિસ્ફોટક અને આઘાતજનક ટ્રેલર રિલીઝ

Ahmedabad Samay

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો બધા ટીવી શોને પછાડીને નંબર વન પોઝિશન પર

Ahmedabad Samay

આજ થી મહાકાલેશ્વર મંદિર ભક્તો માટે ખુલ્લુ મુકાયું

Ahmedabad Samay

અયોધ્‍યામાં શ્રી ભગવાનની મૂર્તિ માટે પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવની તડામાર તૈયારી ચાલુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો