August 7, 2026
ગુજરાતમનોરંજન

કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરાયો

સોમનાથ મંદિર ઉપરાંત પર્યટકોને આકર્ષવા માટે ઇકોલોજી કમિશન તથા વન અને પર્યાવરણ વિભાગ તરફથી આગામી દિવસોમાં કાચની ટનલમાંથી દરિયાઇ જીવસુષ્ટિ જોઇ શકે તે માટેનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેના માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ તરફથી સોમનાથ મંદિર તથા વેરાવળ પોર્ટ વચ્ચેની 40 હજાર મીટર જમીન પ્રભાસ પાટણ જિલ્લા કલેકટરને ફાળવણી કરી છે.

સોમનાથના ત્રિવેણી ઘાટને છેક નરસિંહ ઘાટ સુધી રળિયામણો બનાવવા સાથે સામાકાંઠે પણ રામેશ્વર મંદિરથી સંત કુટીર સુધી ઘાટ બનાવડાવી તે વિસ્તાર નજીકના લાટી, કદવાર, સૂત્રાપાડાના લોકો પણ ત્રિવેણી સ્ન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

કાચની દરિયાઇ ટનલમાં જઇ પર્યટકો એકવેરિયમની જેમ સોમનાથના દરિયામાં રહેલી જીવસુષ્ટિને નિહાળી શકે તે માટેનો આ પ્રોજેક્ટ છે.

Related posts

સાંસદ નરહરિ અમીનને તેમની શ્રેષ્ઠ સંસદીય કામગીરી બદલ ‘સંસદ રત્ન પુરસ્કાર’ એવોર્ડથી નવાજવામાં આવશે

Ahmedabad Samay

ભારે વરસાદ વરસતાં ગુજરાતના ૧૪ ડેમો હાઇએલર્ટ પર

Ahmedabad Samay

અમદાવાદમાં અલર્ટ જાહેર,અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા અલર્ટ જાહેર કરાયુ

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

શહેરના વિવિધ વિસ્તારોમાં ૫ નવા બ્રિજ બનાવવામાં આવશે, જ્યારે અન્ય ૭ સ્થળો પર ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવાશે

Ahmedabad Samay

શહેરમાં વધુ ૨૯ નવા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન ઉમેરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો