September 21, 2026
ગુજરાત

વટવા પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકો માટે “રક્તદાન શિબિર” નું આયોજન કરાયું

થેલેસેમિયાથી પીડિત બાળકોની સહાય માટે વટવા પોલીસ સ્ટેશન દ્વારા “રક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વટવા પોલીસ દ્વારા જણાવામાં આવ્યું છે કે ચાલો સાથે મળીને રક્તદાન કરીએ. તમારા લોહીનું એક એકમ ઘણા જરૂરીયાતમંદોને નવું જીવન આપી શકે છે.


રક્તદાન તારીખ: 31/01/2021 રવિવાર ના રોજ
સમય: સવારે 8:00 થી સાંજના 6:00 સુધી વટવા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે1

Related posts

અમદાવાદના સોલા પોલીસે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસર વસવાટ કરતા 17 જેટલા બાંગ્લાદેશીઓની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનામાં વધુ એક નવો ખુલાસા

Ahmedabad Samay

ubvp દ્વારા પ્રીમિયર લીગ સીઝન-૧, ૦૩ માર્ચે થશે શરૂ

Ahmedabad Samay

ઉત્તરાયણમાં નહિ લાગે કોઈ રોક સરકારે આપી અમુક છૂટછાટ

Ahmedabad Samay

શ્રી વિક્રમ સિંહ શેખાવતજીનું અકાળે થયું અવસાન

Ahmedabad Samay

RSS ને ૧૦૦ વર્ષ પૂર્ણ,અમદાવાદ ખાતે ‘‘સંઘની શતાબ્‍દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર ચાર દિવસીય ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો