August 7, 2026
ગુજરાત

26 મી જાન્યુઆરી ના પાવન દિવસે 251 ફૂટ ના રાષ્ટ્ર ધ્વજ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા હર વર્ષની જેમ આ 26 મી જાન્યુઆરી ના પાવન દિવસે 251 ફૂટ ના રાષ્ટ્ર ધ્વજ સાથે યાત્રાનું આયોજન કરેલ. આ યાત્રા ત્રિકોણ બાગ થી લઈને ગરુડ ગરબી ચોક સુધી રાખવામા આવેલ અને બડા બજરંગ મંદિર એ ધ્વજ વંદન કરવામા એવલ જેમા કોઠારીયા નાકા પોલીસ ચોકી ના  પી.એસ.આઇ. ડી. ડી.જાડેજા સાહેબ તથા રાઈઝિંગ ઈન્ડિયા ના પ્રમુખ, યુવા અગ્રણી ધારાશાસ્ત્રી હર્ષિલભાઈ શાહ વિશેશ ઉપસ્થીત રહેલ.
આ યાત્રા ને સફળ બનાવવા રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ ના ભાવીન સોની, કલ્પેશ ગમારા, આશિષ મૂલીયાણા, જીતેશ રાઠોડ અને ધ્રુવ કુંડેલ એ જેહમત ઉઠાવેલ હતિ. આ યાત્રા મા ચિરાગભાઈ ધામેચા (સી જે ગ્રુપ), અંકિતભાઈ દાવડા અને વિરાણી સ્કૂલ નો વિશેષ સહયોગ મડેલ હતો.

Related posts

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં ‘બેગલેસ ડે’ની શરૂઆત કરાઇ

Ahmedabad Samay

હરિઓમ વિદ્યાલય ખોખરા મણિનગર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

ચાની લારી પર પેપર અને પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લાદવાનો મનપાના નિર્ણયનો વેપારીઓ વિરોધ વ્યક્ત કર્યો

Ahmedabad Samay

વધતી જતી બેરોજગારીના સમયે SPS સિક્યોરિટીમાં આવી મોટી ભરતી, રોજગારી મેળવવા માટે આજે જ સમ્પર્ક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો