હાલ ગુજરાત મા આંગણવાડી કાર્યકરો ને સરકાર દ્રારા પોષણ ટ્રેકર નામની એપ્લીકેશન આપવામાં આવી તેના ભાગ રૂપે કાર્યકરો ને ટ્રેનિંગ આપવાનું કામ મિનિસ્ટરી ઓફ ઈન્ફોમેશન એન્ડ ટેકનોલોજી અંતર્ગત કોમન સર્વિસ સેન્ટર (CSC) નેં સોંપવા મા આવ્યું છે. જેમા સી.એસ.સી. વીએલઇ દ્રારા આંગણવાડી બહેનો માટે તાલીમ પુરી પાડવાનું કામ શરૂ છે કે જેમા મહિલાઓની,બાળક ઉછેર,કીશોરવય ના બાળકો ની માહીતી આંગણવાડી મહીલા ઓ ધર ધર ફરી ને એકત્રિત કરતી હોય છે જેમાં ડીજિટલ માધ્યમ ના ઉપયોગ થી સીધી સરકાર શ્રી પાસે પહોચશે જેથી કામગીરી ઝડપી,સરળ,અને પિરદર્શક બની રહેશ.
ત્પારે આજ રોજ અમદાવાદ જીલ્લા ના દસક્રોઈ તાલુકા મા ડીસ્ટ્રીક મેનેજર સાહેબ શ્રી પ્રજ્ઞેશભાઇ રાવલ સી એસ સી વીએલઈ રજનીભાઈ કડીયા દ્રારા અત્યારે આંગણવાડી કાર્યકરો ને પોષણ ટ્રેકર ની ટ્રેનિંગઆપવા મા આવી. તેમ ઉપસ્તીત દક્ષેસ,નીશા
સીડીપીઓ સાહેબ શ્રી દર્શનાબેન,અનુપમાબેન,વર્ષાબેન, તથા તમામ સુપરવાઈઝર અને આંગણવાડી બહેનો હાજર રહ્યા હતા.