September 20, 2026
અપરાધદેશ

જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી

મેસેન્જિંગ એપ ટેલીગ્રામમાં મેસેજના માધ્યમથી આની ખરાઈનો દાવો કરવામાં આવી રહ્યો છે.જૈશે- ઉલ- હિંદે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની સામે થયેલા બ્લાસ્ટની જવાબદારી લીધી

મેસેજમાં કહેવામાં આવ્યું છે કે સર્વશકિતમાન અલ્લાહની કૃપા અને મદદથી જૈશ ઉલ હિંદના સૈનિક દિલ્હીની એક હાઈ સિકયોરિટી વિસ્તારમાં ધૂસણખોરી કરી IEDના હુમલાને સફળ બનાવી શકયા. પ્રમુખ ભારતીય શહેરોને નિશાનો બનાવનારા હુમલાની આ એક શરુઆત છે. આ ભારતીય સરકાર દ્વારા કરવામાં આવેલા અત્યાચારોનો બદલો લેવામાં આવ્યો છે.

ત્યારે દિલ્હીમાં ઈઝરાયલી દૂતાવાસની પાસે સામાન્ય IED વિસ્ફોટ બાદ ધમાકા માટે ઉપયોગમાં લેવામાં આવેલા વિસ્ફોટકોની બે વાર તપાસ કરવામાં આવી છે.

 

અધિકારીઓનું અનુમાન છે કે અલ કાયદા જેવા પ્રશિક્ષિત સમૂહોની પાસે આ ગ્રેડના વિસ્ફોટક ઉપલબ્ધ થવાની આશંકા છે. એક ISIS ગ્રુપે પણ હુમલાની જવાબદારી લેવાનો દાવો કર્યો હતો. પરંતુ એજન્સીઓ તેના સામેલ હોવાને લઈને હેરાન નથી.

Related posts

સત્રમાં સરકાર એક મોટો ટેક્‍સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્‍ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્‍ટ્‍સ સાથે જોડાયેલો હશે

Ahmedabad Samay

સુરત શહેરમાં રસ્તા પર હાથમાં બંદૂક અને સિગરેટ રાખીને વીડિયો બનાવતા બે શખ્સની ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

વોટ્સએપના નવા નિયમોવાળા ફેક મેસેજથી સાવધાન

Ahmedabad Samay

જ્ઞાનવાપી મસ્જિદ સંકુલની અંદર ‘વ્યાસ કા તેખાના’ વિસ્તારમાં હિન્દુ દેવી-દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપ્યો

Ahmedabad Samay

નારોલ પોલીસે 14 વર્ષીય સગીરા સાથે બળાત્કાર કરનાર અને તેની મદદ કરનાર ભાઈ સહીત બે સગા ભાઈઓની પોલીસે ઘરપક્ડ કરી

Ahmedabad Samay

નરોડા હત્યાકાંડા મામલે આજે 21 વર્ષે આવશે ચૂકાદો, ટૂંક સમયમાં આવશે ચૂકાદો, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો