August 8, 2026
અપરાધગુજરાત

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં બાબા અને કે.કે. નો આંતક

જુહાપુરમાં બાબા અને કે.કે. નામના ઈસમોએ જાહેરમાં દાદાગીરી કરી લારીમાં તોડફોડ કરતા આસપાસના વેપારીઓમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

જુહાપુરામાં બાબા અને કે.કે. નામના ઈસમોએ જાહેર માર્ગ પર આતક મચાવ્યો હતો. આ બન્ને આરોપીઓએ જાહેરમાં લારીવાળા સામે દાદાગીરી તેની લારીમાં તોડફોટ કરી હતી અને તેનો તમામ સામાન પણ રોડ પર ફેંકી દીધો હતો.

લારી માલિકે તેઓની સામે હાથ જોડી આજીજી પણ કરી હતી. પરતું પોતાનો ખોફ લોકોમાં જમાવવા માટે તેઓએ તેને જાહેરમાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.  વેજલપુર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

શહેરમાં અવર – જવર કરવા ઉપર ભારે વાહનો માટે નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

અંબાજીના પવિત્ર પ્રાંગણમાં ઈતિહાસ સર્જાયો હતો. 1111 જેટલી બાળ કન્યાઓના પૂજન કરીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બનાવાયો

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો