September 21, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગર વોર્ડમાં કોંગ્રેસ તરફથી કામિનીબેન ઝા ને તક અપાઇ, આ વખત જીત હાશેલ થઇ શકે તેવી શકયતા

સ્થાનીય સ્વરાજ ચૂંટણીમાં આ વખત રોમાંચક મોડ પર આવ્યું છે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નવા ચહેરાઓને લાવી અને મોટા ભાગના જૂના મહારથીઓ ને રિપીટ ન કરી રાજનીતિક માહોલ ગરમાવ્યો છે.
અમદાવાદ ના કુબેરનગર વોર્ડ નંબર ૧૪ માં કોંગ્રેસ દ્વારા કામિનીબેન ઝા ને તેમના કાર્યભાર અને લોકડાઉન માં તેમની નિષ્ઠાપૂર્વક સેવાને જોઈને મોકો આપવામાં આવ્યો છે. કામિનીબેન ને ટિકિટ મળતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કુબેરનગર વોર્ડમાં પરપ્રાંતીઓ ની સંખ્યા વધુ હોવાથી અને લાંબા સમય થી કામિનીબેન ઝા ના જનતા સાથેના સમ્પર્ક અને સેવાભાવ ને જોતા આ વખત ચૂંટણીનું પરિણામ તેમના તરફેણ થઇ શકે તેમ લાગી રહ્યું છે.

Related posts

26 મી જાન્યુઆરી ના પાવન દિવસે 251 ફૂટ ના રાષ્ટ્ર ધ્વજ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

કિશન ભરવાડ હત્યા કેસમાં હવે FIRમાં 5 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક અને UAPAની કલમો ઉમેરવામાં આવશે.

Ahmedabad Samay

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો