September 22, 2026
ગુજરાત

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

અમદાવાદના નરોડા વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ આઇ.પી.એસ, આઇ.જી.પી, અને ડી.આઇ.જી. શ્રી ડી.જી.વણજારા સાહેબ હાજર રહ્યા હતા, વણજારા જણાવ્યું હતું કે ” સત્ય પરેશાન હો શકતા હે પરાજિત નહિ”

સાથે ચર્ચા કરેલ સંત સંમેલન વિશે વિચાર ગોષ્ટિ નો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વણજારા સાહેબ ના નેતૃવત્વ માં સમગ્ર ગુજરાત લેવલે રાજ્યકક્ષા ના કોઈ ચોક્કસ માળખા ને આકાર આપવાની દિશા તરફ આગળ વધવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Related posts

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

સોમવારથી ૦૯ થી ૧૧ ધોરણના વર્ગો શરૂ

Ahmedabad Samay

સ્પાઇસજેટ એરલાઇન્સની જબરજસ્ત ઓફર, ટીકીટ પણ હવે મેળવો હવે હપ્તેથી

Ahmedabad Samay

હનીટ્રેપના આરોપીને પોલીસેજ મદદ કરી, મહિલા પી.આઇ. ની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

બે વર્ષથી ફરાર વોન્ટેડ ગુનેહગારની ઓઢવ પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો