August 7, 2026
ગુજરાત

૧૩ વર્ષની બાળા એ રામ મંદિર નિર્માણ માટે બચત માંથી આપ્યા ૧૫૧રૂપિયા

અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન લઇ મંદિરના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે મુહિમ ચલાવવામાં આવી રહી

તે દરમિયાન અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલ આસોપાલવ સોસાયટીમાં રહેતી ૧૩ વર્ષીય  કસિસ સાહુ એ પોતાના બચત કરેલા પૈસા માંથી ૧૫૧ રૂપિયાનું દાન કરી શ્રી રામજીના ભવ્ય મંદિર માટે સહયોગ આપ્યો હતો.

Related posts

અમદાવાદ: પીએમ મોદીએ ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ની શરૂઆત કરી, ગુજરાતના 21 મળી દેશભરના કુલ 508 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ

Ahmedabad Samay

બપોર સુધી મતદાન રહ્યું સારું, દિગજ નેતાઓએ કર્યું મતદાન, ઘણી જગ્યાઓએ EVM બગડ્યા

Ahmedabad Samay

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ૦૯ મેં ના રોજ રાત્રે ૦૯ વાગે,૦૯ દિવા પ્રગટાવી વીર મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી ઉજવવા અપીલ કરી

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો