August 8, 2026
ગુજરાત

હિન્દુ ધર્મની અને હિન્દુઓ પોતાની રક્ષા કરી શકે તે માટે મફત સેવા

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ દેવનંદ ફ્લેટમાં રહેતા સેકન્ડ હેન્ડ ઇન્ટરનેશનલ બ્લેક બેલ્ડ શ્રી હિતેશ  ત્રિવેદી દ્વારા હિન્દુ ધર્મની અને હિન્દુઓ અને બહેનો,દીકરીઓ પોતાની રક્ષા કરી શકે તે માટે મફતમાં સેલ્ફડિફેન્સ ની તાલીમ આપવા જણાવ્યું છે

જે પણ હિન્દુ ભાઈઓ અને બહેનો ને પોતાને કે યુવાનો ને સેલ્ફડિફેન્સ માટે તાલીમ લેવી હોય તો તેવો ફક્ત તેમને જે સ્થળે બોલાવશે તે સ્થળે આવીને શીખવાડશે.

Related posts

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ભવ્ય સન્માન સમારોહ કરાયું

Ahmedabad Samay

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

ભાજપ દ્વારા વિશ્વ રક્તદાન દિવસના રોજ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

નેક્સસ અમદાવાદ વન અને 8 પિન્સ દ્વારા ABCL-2023 અમદાવાદ બાઉલિંગ સોલો લિગ સફળતા પૂર્વક યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો