August 13, 2026
ગુજરાતરાજકારણ

જન સંધર્ષ વિરાટ પાર્ટી દ્વારા રેખા પાંડેની પસંદગી

અમદાવાદના રામોલ વિસ્તારના હાથીજનમાં જન સંધર્ષ વિકાસ પાર્ટી દ્વારા રેખા પાંડે ને ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.

રેખા પાંડે એ જણાવ્યું છે કે હાથીજન વિસ્તારમાં સરકાર દ્વારા જનતા માટે કાર્ય કરવામાં આવ્યા છે ના દાવા કરવામાં આવે છે પરંતુ કાર્ય કરવામાં આવતું નથી જો અમારી પાર્ટી આવશે તો જનતાના તમામ કાર્ય કરવામાં આવશે તેમની સમસ્યાઓ નું નિવારણ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે

Related posts

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

Ahmedabad Samay

કૃષ્ણનગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટર વિરુદ્ધ વિરોધ

Ahmedabad Samay

મહાત્મા ગાંધી લો કોલેજ ખાતે ક્વિઝ કોમ્પિટિશન રાખી માનવ અધિકાર દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

નરોડા GIDCમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી થયું મોત

Ahmedabad Samay

આંબાવાડી વિસ્તારમાં સામન્ય બાબતે ઝઘડો થતા તલવારનો ઘા મારતા ૮૮ ટાંકા આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો