September 15, 2026
ગુજરાત

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પરિવાર અને તમામ સંગઠનો દ્વારા ગુજરાત ના દરેક જિલ્લા અને તાલુકા માં લુઆરા ગામ ની ઘટના સંદર્ભે અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે અને યોગ્ય ન્યાય મળે તે અર્થે ગુજરાત સરકાર ને રજુઆત કરવા કલેક્ટર શ્રી અને મામલતદાર શ્રી ને આજ રોજ  આવેદન આપવામાં આવ્યું હતું.

આવેદન આપવા માટે ગુજરાત અધ્યક્ષ શ્રી રાજ શેખાવત, કરણી સેનાના સભ્યો અને જાગૃત નાગરિકો ન્યાય આપવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કરણી સેના દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે કે આવેદનપત્ર આપ્યા બાદ સરકાર શ્રી દ્વારા યોગ્ય ન્યાય મળશે

Related posts

AMCનાં 30 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું

Ahmedabad Samay

ચૂંટણી પહેલાજ કેસરિયો રહેરાયો,રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવયા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

Ahmedabad Samay

અસારવામાં 25.32 કરોડ, મણિનગરમાં 10.26 કરોડ ચાંદલોડીયમાં 48.18 કરોડના ખર્ચે તૈયાર થશે રેલ્વે સ્ટેશનો

Ahmedabad Samay

અસારવા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓને જનતાના ભારે રોષનો સામનો કરવો પડ્યો,

Ahmedabad Samay

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો