August 7, 2026
અપરાધગુજરાત

બાકીની રકમ માંગતા ગેરેજ માલિક ને ઈસમોએ મારમારી ગાડીના કાંચ તોડ્યા

૧૨/૦૨/૨૦૨ ૧ ના રોજ સવારના સાડા પાંચેક વાગ્યાના સુમારે મારૂતી મોટર ગેરેજ ખાતે ગેરેજ માલિક સુતો હતો અને જે દરમિયાન ગેરેજની બહાર એક અજાણ્યો ઈસમ આવીને કહ્યું કે હું મુંબઇથી આવું છું અને મારી ફોરવીલ રીપેર કરવાની છે જેથી ગાડી રીપેર કરવા બહાર જતા જોયેલ તો રવીસિંહ અન્ય ઇસમો સાથે આવ્યો હતો, રવિ પાસે ગાડી સર્વિસ કરવાના અગાઉના ૨૦ , ૦૦૦ – લેવાના બાકી હોવાથી માંગ્યા તો રવિસિંગ કહેવા લાગયો કે તારા પૈસા નહિ મળે તારાથી જે થાય તે કરીલે એમ કહી બોલાચાલી કરવા લાગ્યો અને બિભત્સ ગાળો બોલવા લાગ્યો.

જેથી તેને ગાળો બોલવાની ના પાડતા રવિ અને બીજા ત્રણ ઈસમો મળીને ઉશ્કેરાઈને મારમારવા લાગ્યા અને ગેરેજમાં પડેલી ગાડીઓના કાંચ તોડી આશરે ૧૫૦૦૦ નું  નુકશાન કર્યું હતું તમામ બનાવ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયેલ છે, આ અંગે ગેરેજ માંલિક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે પોલીસ સી.સી. ટી. વી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતા ભર્યો વીડિયો,લોકડાઉનમાં માણસ થી પશુ સુધી કોઈ ભૂખ્યું નહિ.

Ahmedabad Samay

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

અમદાવાદ: ઉમેશપાલ હત્યાકાંડની તપાસ હવે અમદાવાદમાં, ઉત્તરપ્રદેશ STFની ટીમ શહેર પહોંચી, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો