August 12, 2026
ગુજરાત

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

દેશ ભરમાં અયોધ્યામાં શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવા અર્થે દેશભરમાં શ્રી રામ જન્મ ભૂમિ સમર્પણ નિધિ દ્વારા ઘરે ઘરે જઈને એક એક હિન્દુ દ્વારા દાન લઇ મંદિરના નિર્માણમાં સહભાગી થાય તે અર્થે મુહિમ ચલાવવામાં આવી રહી છે.

તેવામાં નરોડામાં વિસ્તારમાં આવેલ મધુવનગલોરી ફ્લેટમાં રહેતી બે બાળક સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ અર્થે દાન કરવામાં આવ્યું છે અને એક દરેકને એક સંદેશ આપ્યું છે કે દેશના દરેક હિન્દુ એ શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે બની શકે તેટલું દાન કરવું જોઈએ અને દેશ ભરમાં ચલાવવામાં આવી રહેલ આ મુહિંમને સાથ સહકાર આપવો જોઈએ.

Related posts

અમદાવાદ – શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાં ગરોળી નિકળવા મામલે એએમસી દ્વારા તપાસ તેજ

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલના તંત્રની માનવતા મરી,કોરોના પોઝિટિવ દીકરાને લઈ ‘ માં ‘ હોસ્પિટલની બહાર રસ્તા પર બેઠી

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

અમદાવાદ: રખડતા ઢોરના ત્રાસને ડામવા નવતર પ્રયોગ! 96 હોટસ્પોટ નક્કી કરાયા, AMC બાઉન્સરો રાખશે!

admin

હાર્દિક હુંડિયા થયા દાદા સાહેબ ફાળકે ભારત ગૌરવ સન્માન એવોર્ડથી સમ્માનિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો