May 9, 2026
ગુજરાતદેશ

જયપુરના ફુલેરામાં વણઝારા સમાજ અને દુકાનદારો ની વચ્ચે ચાલી રહેલ સમસ્યાનો આવ્યો અંત

જયપુરના ફુલેરામાં ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ દ્વારા સમાજની ફુલેરામાં ગુરુદ્વારા ઉપર ૦૮ જેટલી દુકાનો ભાડા પેટે આપવામાં આવી હતી જેને લઈને ખાસ સમય થી સમસ્યા ચાલી રહી હતી,ઓલ ઇન્ડિયા વણઝારા સમાજ” દ્વારા ૧૪ – ૧૫ જાન્યુઆરીના દિવસે દુકાનદાર અને વણઝારા સમાજ વચ્ચે ના મામલાને સુલજાવવા મિટિંગ રાખવામાં આવી હતી અને અમદાવાદના વણઝારા સમાજના લોકોએ પણ અમદાવાદમાં રહી ફુલેરામાં ચાલી રહેલ સમસ્યાને સમર્થ અને ન્યાય મળી રહે તે માટે અમદાવાદ સમય સમાચારપત્ર ને મદદરૂપ થવા જણાવ્યું હતું.

જેને લગતે અમદાવાદ સમય સમાચારપત્ર દ્વારા વણઝારા સમાજની સમસ્યા ને લોકો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેને પગલે જયપુરના ફુલેરામાં લાંબા સમય બાદ ન્યાય મળ્યું અધર્મ પર ધર્મની જીત થઇ અને વણઝારા સમાજને ન્યાય મળ્યું છે. યોગ્ય ન્યાય મળતા ફુલેરાના વણઝારા સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Related posts

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

ગંગા મૈયા ગૌ શાળા દ્વારા રાહત દરે આયુર્વેદિક દવાખાનું શરૂ કરાયું

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

લોકડાઉનનો નિર્ણય બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ લેવાશે: અમિત શાહ

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

અમદાવાદના પાવનધામ ખાતે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનો અનોખો કૂકિંગ શો યોજવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો