June 21, 2026
ગુજરાત

ઇલેક્શન બાદ ૧ થી ૫ ધોરણના વર્ગો શરૂ

ચૂંટણી પછી ધો.૧ થી ૫ના વર્ગો રેગ્યુલર શરૂ કરી દેવાની તૈયારીઓ શરૂ કરાઇ, કોરોનાની સ્થિતિ ઘણે અંશે સુધરી જતા રાજય સરકારે ધો.૯ થી ૧૧ બાદ ૧૮મીથી ધો.૬ થી ૮ના વર્ગો પણ શરૂ કરી દેવા જાહેરાત કરી દીધી છેઃ ત્યારે આગળના તબકકામાં ચૂંટણી પૂર્ણ થયા પછી માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખી ધો.૧ થી ૫ના વર્ગો પણ રેગ્યુલર કરવા સરકારની તૈયારી હોવાનું બહાર આવ્યું છે

Related posts

વડોદરાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મ અને આપઘાતના મામલા માટે SIT ની રચના કરાઇ

Ahmedabad Samay

આજથી ૦૩ દિવસ માટે ૪૫ થી વધુ વયના વ્યક્તિ માટે રસીકરણ બંધ

Ahmedabad Samay

જાન્યુઆરી-૨૦૨૪, ૨ સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શકવાની શક્યતાઓ,કમોસમી વરસાદની સંભાવના

Ahmedabad Samay

ઉત્તર સરદારનગર તરસમિયા વોર્ડના શ્રી તરસમિયા પ્રાથમિક શાળા શક્તિ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઇ હતી.

Ahmedabad Samay

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

CM ભુપેન્દ્ર પટેલે વડોદરાના સલ્મ વિસ્તારમાં કરી સરપ્રાઈઝ વિઝીટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો