August 7, 2026
ગુજરાત

PI પરિક્ષા નું પરિણામ થયું જાહેર

તાજેતર માં PI ની પરિક્ષા નું પરિણામ આવ્યું જેમાં રવીરાજસિંહ પરમાર ગુજરાત ના પુરુષો માં તમામ કેટેગરીમાં “પ્રથમ” નંબર તથા દિવ્યાબા બારડ ગુજરાત ના તમામ કેટેગરીના મહિલાઓ માં “પ્રથમ” ક્રમાંક લાવી ને પરીક્ષા પાસ કરેલ છે.

મહિલા અને પુરુષ બને કેટેગરી માં રાજપૂત સમાજ નું પ્રતિનિધિત્વ રહ્યું છે. તદુપરાંત રિતિકાબા પઢીયાર, રણજીતસિંહ બારડ, રવિરાજસિંહ પરમાર, અભયસિંહ મોરી, વિરેનસિંહ રાઠોડ, ચિરાગસિંહ જાદવ પણ PI ની પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલ છે.

પાસ થયેલા તમામ વિદ્યાર્થી અમદાવાદ સમય તરફથી ખૂબ ખૂબ અભિનંદન

Related posts

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

Ahmedabad Samay

મ્યુકર માઇક્રોસીસ નામની નવી બીમારી,અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ૪૪ દર્દીઓ દાખલ:૦૯લોકોના મોત

Ahmedabad Samay

ચાંદખેડા ટોપાઝ રેસ્ટોરન્ટ ખાતે જીમ લોન્જનું વાર્ષિક ફંકશન ભવ્ય રીતે યોજાયું

Ahmedabad Samay

રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચ્યો

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો