August 6, 2026
ગુજરાત

બેંક કર્મીઓને ઇલેક્શનની ટ્રેનિંગ ના પગલે બેંકનો સમય બદલાયો, ૦૧ થી ૦૪ વાગ્યાનો સમય કરાયો

અમદાવાદ ના મેઘાણીનગર ની બેંક ઓફ બરોડાના ગ્રાહકોને ચૂંટણીના કારણે મુશ્કેલી પડી રહી છે,
છે ને વિચારવા જેવી વાત ઇલેક્શન હોવાથી બેંક ને શુ ફરક પડે, ચૂંટણીમાં બેંક કર્મચારીઓ ઓ નો ઉપયોગ કરવાના કારણે મેઘાણીનગરની બેંક ઓફ બરોડા બ્રાન્ચનો કાર્યના સમયમાં ફેરબદલ કરી ને બપોરના ૦૧:૦૦ થી ૦૪:૦૦ રખાયો છે.

જેના કારણકે નોકરિયાત વર્ગ મુશ્કેલી પડી રહી છે કારણકે ૧૦:૦૦ વાગ્યાના સમયમાં નોકરીએ થોડું મોડું પહોંચીને પણ કામ કરી શકતા હતા પરંતુ ચૂંટણીના કારણે ૦૧:૦૦ વાગ્યાના સમયના કારણે નોકરીમાં રજા પાડવી પડે કાતો અધડો દિવસ રજા લેવી પડે, ચૂંટણી હોવાના કારણે સરકારી બેંકોના કર્મચારીઓ ને બેંકના સાથે સાથે સરકારના ઇલેક્શનમાં પણ ફરજ બજાવી પડશે જેને પગલે તેવોને ઇલેક્શનની અલગથી ટ્રેનિંગ લેવી પડતી હોય છે અને ટ્રેનગીના કારણે બેંકનો સમય બદલી ૦૧:૦૦ વાગ્યા થી ૦૪:૦૦ સુધી કરવામાં આવ્યું છે.

ઇલેક્શન આવતા સરકારી બેંકો અને સ્કૂલોના કર્મચારીઓ ને એવું લાગે છે કે તેવો બેંકમાં કે સ્કૂલમાં નહિ ઇલેક્શન કમિશનમાં નોકરી કરી રહ્યા છે, સરકારના આવા વલણના કારણે બેંક કર્મચારી અને સ્કૂલના કર્મચારીઓ માનસિક તણાવ પણ અનુભવ કરતા હોય છે, સરકારે પોતાની આ મનમાની બંધ કરવી જોઈએ

Related posts

એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અમુલને મોંઘવારી નડી, કાલથી અમુલ દૂધના ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

છારાનગરની ફ્રી કોલોનીમાં તસ્કરોએ માત્ર લૂંટના ઈરાદે 60 વર્ષીય વૃદ્ધાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી

Ahmedabad Samay

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બદલ ગાંધીનગરના દેહગામમાં નાના વિવાદ બાદ બે સમુદાયના લોકો સામસામે આવ્યા હતા. બંને બાજુથી ભારે પથ્થરમારો

Ahmedabad Samay

ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન, પેઈડ વેક્સીનેશન પર કોંગ્રેસના પ્રહાર,વેક્સિનના ૦૧ હજાર રૂપિયા લેવાતા ચાર્જ અયોગ્ય

Ahmedabad Samay

બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બે દિવસીય હડતાળ

Ahmedabad Samay

અમદાવાદના સ્પીપા ખાતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ, 2013 અન્વયે માર્ગદર્શક સેમીનારનું આયોજન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો