August 21, 2026
ગુજરાત

પુરીબા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ચશ્માં અને ટ્રાયસિકલ સાયકલ વિતરણ કરી અપંગો ને આત્મનિર્ભર કર્યા

૨૮ ફેબ્રુઆરીના રોજ પુરીબા માનવસેવા ટ્રસ્ટ દ્વારા કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ નીલકંઠ મંદિર ખાતે આંખોની ચેકપ રાખેવામાં આવ્યું હતું અને ૪૦ ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું, વધુમાં અપંગ વ્યક્તિઓ માટે ટ્રાયસિકલ વહીલચર, વોકર અને બગલ ઘોડીનું ભિક્ષુકગૃહ દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગના સહયોગથી ૨૫ જેટલા અપંગોને સાધન વિતરણ કરવામાં આવ્યું હતું.

અપંગ અવસ્થા હોવાના કારણે તેવોને બીજા વ્યક્તિ પર નિર્ભર રહેવું પડતું હોય છે તે માટે ટ્રસ્ટ દ્વારા અપંગ વ્યક્તિ આત્મનિર્ભર બની પોતાનું ગુજરાન ચલાવી શકે અને પોતાનું જીવન સરળતાથી જીવી શકશે માટે ટ્રાયસિકલ સાયજલનું વિતરણ કરવામાં આવ્યું હતું,

આ કાર્યક્રમમાં જયેશભાઇ પટેલ, રામજીભાઇ પટેલ, ભુપેન્દ્રભાઇ પટેલ, શિવચરણ ભદોરીયા અને અન્ય અતિથિ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આરીતે ઘરે બેઠા જ SIR મોબાઈલ ફોન દ્વારા વર્ષ 2002-03ની સુધારેલી મતદાર યાદી સરળતાથી ડાઉનલોડ કરી શકશે

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

લોકડાઉન ૫ માં ઘણી બધી છુટછાટ

Ahmedabad Samay

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો