September 21, 2026
ગુજરાતધર્મ

આજે અંગારીકા ચોથ, સંકષ્ટ ચતુર્થી સાથે સાથે ચિત્રા શુભ નક્ષત્ર

મહાવદ ચોથને આજ ના દિવસે અંગારકી ચોથ છે . સામાન્યરીતે મંગળવાર અને ચોથ આવે તો તેનું મહત્વ વધી જાય છે . પરંતુ ખાસ કરીને વદ પક્ષમાં ચોથને મંગળવાર આવે તો તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે, જે આજે મહાવદ હોવાના કારણે અંગારીકા ચોથ સાથે સાથે ચિત્રા નક્ષત્ર પણ છે .

ચિત્રા નક્ષત્રના સ્વામી પણ મંગળ છે આથી આ દિવસે ગણપતી પૂજા અને અંગારકી ચોથનું મહત્વ વધી જશે અને વધારે ફળદાયી બનશે .

આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવા . ઉપવાસમાં આખો દિવસ ફળ , દુધ , દહીં , છાશ લઈ શકાય , તે સિવાયની વસ્તુઓ લેવી નહીં . દિવસ આથમ્યા પછી ગણપતી દાદાનું પૂજન કરવું .

Related posts

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

Ahmedabad Samay

RTE માં અરજી રદ થઈ છે તેઓ ૧૯ જુલાઈ સુધીમાં તેમાં સુધારો કરી શકશે

Ahmedabad Samay

નરોડા GIDCમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી થયું મોત

Ahmedabad Samay

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો