ઉત્તરાયણ ને લગતે લોકો એ પતંગ લેવા માટે પડા પડી કરી હતી અને કોરોના ને લોકો વિસરી બેફામ બન્યા હતા જ્યાં ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી,
કોરોના લોકોમાં ફરી ન ફેલાય તે અર્થે સમાજ સેવક શ્રી (૧૦૮) ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ,શ્રીરામ રાજપૂત અને તેમની ટીમ દ્વારા મેમકો ચાર રસ્તા ખાતે ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.