September 21, 2026
અપરાધગુજરાત

અમદાવાદ પોલીસ ઉપર બે વર્ષમાં ૧૪૨ વાર હુમલાની ઘટના બની છે

1 ફેબ્રુઆરી 2019થી 31 જાન્યુઆરી 2020 સુધી 72 ઘટના તેમજ 1 ફેબ્રુઆરી 2020થી 31 જાન્યુઆરી 2021 વચ્ચે હુમલાની 70 ઘટનાઓ બની છે.છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં પોલીસની 142 હુમલાની ઘટના બની છે

આ દરમિયાન 72 ઘટનામાં 327 આરોપીઓ સામે કાર્યવાહી તેમજ 70 કિસ્સામાં 323 શખ્શો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 46 આરોપીઓ સામે કાર્યવાહી કરવાની બાકી છે. સરકારે કાર્યવાહી કરવાની બાકી હોવાના કારણ જણાવતા કહ્યુ કે, આરોપી દ્વારા નામદાર કોર્ટમાંથી સ્ટે મેળવેલ છે, આરોપીના નામ, સરનામાની અધુરી વિગત તેમજ આરોપી ભાગેડુ જાહેર થવાનું કારણ જણાવ્યુ હતું

Related posts

અમદાવાદમાં વધુ ૦૮ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી

Ahmedabad Samay

નરોડા ગામ હત્યાકાંડ મુદ્દે વિશેષ કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો,ચુકાદો સાંભળતાજ “જય શ્રી રામ” ના નારાથી ગુંજી ઉઠ્યું કોર્ટ પરિસર

Ahmedabad Samay

વીર શહીદ ગોપાલસિંહ ભદૌરીયાના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્થે સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો