September 21, 2026
ગુજરાતરાજકારણ

કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

આજ રોજ પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમર કોર્પોરેશન ની પશ્ચિમ જ્હોન ઉસમાનપુરા ઓફિસે પર પ્રજા ના પ્રશ્ન માટે અધિકારી ની મુલાકાતે ગયા હતા..જ્યાં એસ્ટેટ અધિકારી મહેશ તર્પરિયા એ ખુબજ ઉદ્ધતાય ભર્યું વર્તન કર્યું હતું,

ત્યાર બાદ કોર્પોરેશન ઓફિસે અધિકારી વિરુદ્ધ તેમના વર્તન વિરોધ કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો,જે બાદ મહેશ ભાઈ એસ્ટેટ અધિકારી એ કોર્પોરેટર નિકુલસિંહ તોમર ની માફી માંગી હતી અને તેમની વાત સાંભળી હતી.

Related posts

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આપવામાં આવ્યું

Ahmedabad Samay

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત માં બીજા વાહ સાયન્સ લોરીએટ એવોર્ડ માટે નામાંકન શરૂ

Ahmedabad Samay

આગામી ત્રણ દિવસ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં તોફાની વરસાદી માહોલ જામશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો