September 21, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા મુહિમ ચલાવાઇ

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ સમસ્ત પદાધિકારી દ્વારા વિરમગામ આશો પાલવ હોટલ ચોકડી ખાતે ધૈર્યરાજસિંહ ને મદદ કરો મુહિમ દ્વારા ફાળો એકત્રિત કરવામાં આવ્યો


સતીશ ભાઈ ઠાકોર ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ની આગેવાની માં આયોજન કરવામાં આવ્યું હતું. ચેતન ભાઈ કંસારા પ્રભારી વિરમગામ , જયમીન વ્યાસ પ્રમુખ ,પ્રવિણસિંહ જાડેજા અને સમસ્ત પદાધિકારીઓ ઉપસ્થિત રહી ને આ કાર્યક્રમને    સફળ બની માનવતા ભર્યું કાર્ય્ કરવામાં આવ્યું હતું.

 

Related posts

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

સલામત સવારી AMTSની અડફેટ આવતા છ વર્ષમાં 52ના મોત થયા, 1500થી વધુ અકસ્માત

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં સીઝનના ત્રણ રાઉન્ડ દરમિયાન 83 ટકા વરસાદ ખાબક્યો, બે ઝોનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી

Ahmedabad Samay

ચીનને ભારત સરકાર તરફથી વધુ એક ઝટકો, ચીની ૧૧૮ એપ બેન્ડ

Ahmedabad Samay

આ વર્ષે મકરસંક્રાન્‍તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો