September 27, 2026
ગુજરાત

ધૈર્યરાજસિંહને માનવતાની જરૂર પડી છે, આવો બચાવીએ એક માસુમ જિંદગીને: અમદાવાદ સમય સમાચારપત્ર

આજે રાઠોડ પરિવારને તેના માસૂમ બાળકની જીવા દોરી બચાવવા માનવતાની જરૂર પડી છે ગંભીર બીમારી થી પીડાતા આ બાળકને મદદની જરૂર છે,

કાનેસરના રહેવાસી રાઠોડ રાજદિપસિંહ સુરેન્દ્રસિંહના પુત્ર ધૈર્યરાજસિંહ  કે જેઓ હાલ ગોધરા રહે છે અને એકે પ્રાઇવેટ કંપની માં કામ કરે છે . સોસીઅલ મિડિયા થકી એક બાળકને ૧૬ કરોડ નું ઇજેક્શન મળ્યું તે જોઈ તેમને પણ હિંમત આવી અને આજે એ એમના બાળક માટે બધા સમાજ અને ભારત ના દરેક માણસ પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે ધૈર્યરાજને “ એસ.એમ.એ .1 ” નામનીગંભીર બીમારી થી બચાવવા માટે માનવતા આગળ આવશે.  તેમની આ મદદ માટેની અપેક્ષા માટે દરેક વ્યક્તિ પણ પ્રયત્ન કરી શકે . જો ૧૬ લાખ માણસ ૧૦૦ રૂપિયા ડોનેટ કરે તો એક નાના બાળક ની જીંદગી બચી શકે એમ છે . ધૈર્યરાજ ના નામનું ઈંપેક્ટ ગુરુ નામના એન. જી .ઓ. માં ખાતું બનાવી એના ખાતામાં ડોનેશન ભેગું કરવાનું કામ ચાલુ કરેલ છે . ડૉક્ટરની સલાહ પ્રમાણે તેેમની પાસે વધારે માં વધારે 1 વર્ષનો સમય છે . જો સમયસર ડોનેશન ના મળે અને કઈ પણ તકલીફ થાય તો આ ડોનેશન ઇમેપકટ ગુરુના ધૈર્યરાજ જેવા બીજા બાળક ને ફાળવી દેવામાં આવશે. આખી પ્રક્રિયા એક દમ પારદર્શક છે . આપનું નાનું એવું ડોનેશન એક બાળક નો જીવ બચાવમાં મદદરૂપ થઇ શકે છે

            મંદિરોમાં તો ભગવાનને જરૂર નથી તોપણ અખૂટ દાન કરીયે છીએ તો આ માસુમ બાળકમાં પણ ભગવાનને જોઈયે મદદરૂપ થવો તેવી અમદાવાદ સમય સમાચારપત્ર ની અપીલ છે. એમપણ કહેવાય છે નાના બાળકોમાં ભગવાન વસતા હોય છે.

Account number : 700701717187237 Account name : Dhairyarajsinh Rathod   IFSC Code : YESBOCMSNOC

જો આપને વધારે માહિતીની જરૂર હોઈ તો નીચે જણાવેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી .

નામ : રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ , ગામ : કાનેસર , જિલ્લો : મહીસાગર મોબાઈલ નંબર : 9537858461 વોટ્સએપ નંબર : 9904089105

Related posts

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા અમદાવાદ ખાતે હોર્સ રાઇડિંગ ક્લબનું ઉદ્ઘાટન કરાયુ

Ahmedabad Samay

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

Ahmedabad Samay

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

Ahmedabad Samay

વિરાટ કોહલીએ અમદાવાદમાં ઉતરતાની સાથે જ બનાવ્યો રેકોર્ડ, સૌરવ ગાંગુલીની બરાબરી, સચિન તેંડુલકર નંબર વન

Ahmedabad Samay

Iifa ફિલ્મફેર એવોર્ડમાં ‘લાપતા લેડીઝ’નો દબદબો: કિરણ રાવની આ ફિલ્મે અનેક મહત્વના એવોર્ડ પોતાના નામે કર્યા, જાણો કોને કેટલા અને કયા એવોર્ડ મળ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો