November 18, 2025
ગુજરાત

ફ્‌લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર, યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કર્યા છે.

ફ્‌લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર છે. દેશમાં ખાસ કરીને ગુજરાતમાં ફ્‌લેવર્ડ બીયરનો ટ્રેન્‍ડ વધી રહયો છે. ત્‍યારે યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કર્યા છે.

લોકોની વધતી ડિમાન્‍ડને ધ્‍યાનમાં રાખીને, કંપનીએ બે નવા ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કર્યા છે. UBLના નવા ફ્‌લેવર્ડ બીયરના નામ કિંગફિશર મેંગો બેરી ટ્‍વિસ્‍ટ અને કિંગફિશર લેમન મસાલા છે.

આ બે બીયર સૌપ્રથમ દમણ અને ગોવામાં લોન્‍ચ કરવામાં આવ્‍યા છે. આથી ગુજરાતથી દમણ અને ગોવા જનારા ગુજરાતીઓ માટે ખુશખબર છે કારણ કે આ બંને બીયરને દેશમાં લોન્‍ચ કરતા પહેલા હાલ ગોવા અને દમણમાં લોન્‍ચ કરવામાં આવ્‍યા છે

મોટા સ્‍વાદવાળી બીયર બ્રાન્‍ડ્‍સ વિશે વાત કરીએ તો, તેમાં બિરા મલબાર સ્‍ટાઉટ, બિરા બ્‍લોન્‍ડ સમર લેગર, બિરા – બોલીવુડ IPA, બિરા – કોકમ સોર અને લાઈક બિરા – મેંગો લસ્‍સી, જામફળ ચિલી મીડ મૂનશાઇન, ચોકલેટ ઓરેન્‍જ મૂનશાઇન, પ્રોઓસ્‍ટ૬૯ વ્‍હાઇટ એલે, વ્‍હાઇટ રાઇનોનો સમાવેશ થાય છે. પેલ એલે નામ શામેલ છે.

બિયરનું વૈશ્વિક બજાર ઘણું મોટું છે. ૨૦૨૪માં તેનું બજાર કદ ઼૮૩૯.૩ બિલિયન હતું. આમાં, ૨૦૨૫ અને ૨૦૩૦ ની વચ્‍ચે ૬.૮ ટકાનો વાર્ષિક વળદ્ધિ શકય છે. ક્રાફ્‌ટ બીયર માર્કેટમાં ઉત્તર અમેરિકાનું વર્ચસ્‍વ છે. વૈશ્વિક બીયર આવકમાં ઉત્તર અમેરિકાનો હિસ્‍સો ૨૧.૨ ટકા છે.

જો આપણે ભારતીય બીયર બજાર પર નજર કરીએ તો, ૨૦૨૪ માં તેનું બજાર કદ ઼૧૩.૪ બિલિયન હતું. ૨૦૩૨ સુધીમાં તેની કિંમત ૨૦.૨ બિલિયન ડોલર થવાનો અંદાજ છે. ૨૦૧૯ અને ૨૦૨૪ ની વચ્‍ચે દેશમાં ઘણી ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કરવામાં આવી છે.

Related posts

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

Ahmedabad Samay

AAP ના ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

Ahmedabad Samay

કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપના આઇ.કે.જાડેજા, નિકુલ મારુ સહિતના અન્ય કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યો

Ahmedabad Samay

ગુજરાતની આઇડલ કહેવા લાયક મહિલા પોલીસ એટલે એમ.કે.પટેલ.

Ahmedabad Samay

P.M મોદીનો પ્રજાને સંદેશ “જબ તક દવાઈ નહિં, તબ તક ઢિલાઈ નહિં”

Ahmedabad Samay

આગામી ૩ મે થી ગરમીમાં ક્રમશ ઘટાડો થતો જશે અને આવતા મંગળવારથી ગુરૂવાર સુધી કમોસમી વરસાદની શકયતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો