June 23, 2026
Other

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા અમદાવાદના જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં ધંધા રોજગાર બંધ રહેશે.

કોરોના મહામારી વધતા અમદાવાદમાં રેસ્ટોરા, મોલ, શો રૂમ અને પાનની દુકાન તેમજ ક્લબને બંધ રાખવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂનને પણ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ થતા વેપારી-લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

અમદાવાદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે જેને કારણે જ્યા સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળ્યા છે તે આઠ વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે

Related posts

વિધર્મીય યુવકે ટ્રેનમાં સિગારેટ પી જાણી જોઈને છોકરીઓ તરફ ધુમાડો છોડી યુવતીની કરી છેડતી, સ્ટેશન પર સર્જાયો કોમી તણાવ

Ahmedabad Samay

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલમાં જરૂરિયાતમંદ પેશન્ટને બ્લેંકેટ ની વહેંચણી કરવામાં આવી

Ahmedabad Samay

લોકસભા બેઠક રાજકોટ અપડેટ

Ahmedabad Samay

એજ્યુકેશનલ મલ્ટીમીડિયા રિસર્ચ સેન્ટર (EMRC), ગુજરાત યુનિવર્સિટી દ્વારા “ડીઝાઈન એન્ડ ડેવલપમેન્ટ ઓફ ડીજીટલ કન્ટેન્ટ” વિષય પર નેશનલ સેમીનાર યોજાયો

Ahmedabad Samay

ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ માં હિન્દીભાષી/ઉત્તર ભારતીય સમાજ ની લાગણી દુભાઈ ..હિન્દી ભાષી સમાજ ઈગ્નોર કરાયું,UBVP એ વિરોધ કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો