September 27, 2026
ગુજરાત

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

આખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂર હોવાના કારણે ધન એકત્રીત કરવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જે દરમિયાન જેટલું પણ ફાળો એકત્રિત થયો તે આજ રોજ તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

 

ગુજરાત પ્રદેશ  દ્વારા માનવતાનો ઉત્તમ પરિચય કરાવ્યો હતો.  અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાત રાજ્યના તમામ હિન્દુ સમાજને આગળ આવે અને માનવતા માટે સંયોગ બનાવવાની અપીલ કરે હતી.

Related posts

ગોપાલ ઇટાલિયાએ સહાનુભૂતિ મેળવવા માટે તેમણે પોતાની વૃદ્ધ માતાનો રાજકીય ઢાલ તરીકે ઉપયોગ કરવાની વાત આ વાયરલ ઓડિયો ક્‍લિપમાં સ્‍વીકારી

Ahmedabad Samay

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થશે:હવામાન વિભાગ

Ahmedabad Samay

આ માસથી આમ નાગરિકો માટે LPG અને UPIના નવા નિયમો લાગુ પડશે, ફેરફારો દેશના નાગરિકોની જીવનશૈલી અને ખિસ્‍સા પર સીધી અસર છોડશે.

Ahmedabad Samay

એલિઝબ્રિજ વિસ્તારમાં રોકડ લઈને નીકળેલા વ્યક્તિને બે મિત્રોએ મળી 31 લાખથી વધુની લૂંટ કરી

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

કોંગ્રેસના ગેનીબેને ગુજરાતમાં પાડ્યું ગાબડું,ભાજપના રેખા ચૌધરીને માત આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો