August 8, 2026
ગુજરાત

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયાની પુણ્યતિથિએ ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરાયું

વીર ગૌરક્ષક ગભરૂભાઈ લાંબરીયા પુણ્યતિથિએ ભવ્ય સંતવાણી અને ગૌરક્ષકો નું સન્માન સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું,

જે દરમિયાન ગૌરક્ષક તરીકે પરમ પૂજ્ય સંત શ્રી કાલિદાસ બાપુ તેમજ સંત શ્રી મહામંડલેશ્વર દ્વારા શ્રી પ્રતિકસિંહ કિશોરસિંહ ગઢાદરા ને સન્માનિત કરવામાં આવ્યા હતા અને સંતશ્રી એ સારા અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ પણ આપ્યા હતા

Related posts

અમદાવાદ: તમારી ખાનગી બોટને સાબરમતી પર લઈ જવા માંગો છો? ટૂંક સમયમાં મળશે ડૉક

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

પંચમહાલ – પાવાગઢમાં છોલેલું શ્રીફળ લઈ જવા તેમજ વધેરવા આજથી પ્રતિબંધ

Ahmedabad Samay

નવા વર્ષે આવ્યા ખુશીના સમાચાર,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

Ahmedabad Samay

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન તથા વાવાઝોડા બાદ શું કરવું અને શું ન કરવું તે અંગેની માર્ગદર્શિકા અનુસરવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો