August 8, 2026
અપરાધગુજરાત

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ ગેલેક્ષી સિનેમાની પાસે આવેલા નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ચલાવવામાં આવી રહ્યો હતો. સ્પામાં મસાજના નામે દેહ વેપાર કરવામાં આવતો હતો.  પોલીસે બાથમી આધારે સ્પામાં રેડ કરી હતી. આ રેડમાં જેમાં સ્પાના માલિક અમિત તરુણ શાહ અને સરોજ રાજપૂત બહારથી સ્ત્રીઓને બોલાવી અને રૂ.300 ગ્રાહક દીઠ આપવાનું નક્કી કરીને તેઓ જોડે સ્પામાં વેશ્યાવૃત્તિ કરાવતી હતી.

નરોડા પોલીસને મળેલી બાતમીના આધારે તેમણે આ ગેરકાયદે કુટણખાના પર રેડ પાડીને તેનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ સાથે જ અમિત શાહ નામના એક શખ્સ અને સરોજ રાજપૂત નામની એક મહિલા મળીને કુલ બે આરોપીની અટકાયત કરી છે. આ સાથે જ યુવતીઓને દેહવ્યાપાર કરવા માટેના શોષણ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

આજ રોજ જી.સી.એસ. ખાતે “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

Ahmedabad Samay

ગુજરાત વરસાદ અપડેટ

Ahmedabad Samay

મતદાન શરૂ,રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડના સ્થાનિકો અને યુવાઓ સાથે આમ આદમી પાર્ટીની બેઠક યોજાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો