September 22, 2026
ગુજરાતજીવનશૈલીદેશ

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

નવા નાણાંકીય વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૧થી તમારી ગ્રેજયુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને કામના કલાકોમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. મોદી સરકાર કામના કલાકો, કામના દિવસો, ઓવરટાઈમ, બ્રેકનો સમય અને ઓફિસમાં કેન્ટિન જેવા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

કર્મચારીઓ સતત ૫ કલાકથી વધુ કામ નહીં કરે અને તેમને વચ્ચે અડધા કલાકનો બ્રેક આપવો પડશે. આ ઉપરાંત કર્મચારીઓની ગ્રેચ્યુઇટી અને તેમના PFમાં વધારો થશે. જેથી તમારા હાથ પર આવતી પગારની રકમ ઘટી શકે છે. આટલું જ નહીં, કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.

૦૧ એપ્રિલ થી ક્યાં ક્યાં ફેરફાર આવી શકે છે.

  1. ભથ્થા કુલ પગારના વધુમાં વધુ ૫૦ ટકા હશે
  2. મૂળ પગાર વધવાની સાથે જ તમારો PF પણ વધશે.   ( ટેક હોમ અથવા કેશ ઓન હેન્ડ સેલેરી ઘટશે.)
  3. ગ્રેજયુઇટી અને પ્રોવિડન્ડ ફંડમાં યોગદાન વધવાથી નિવૃતિ બાદ મળનારી રકમમાં વધારો થશે.
  4. કામના કલાકો વધારીને ૧૨ કલાક કરવાનો પ્રસ્તાવ છે.
  5. કામના દિવસો ઘટાડીને ૪ દિવસ અને ૩ દિવસ રજૂનો પ્રસ્તાવ છે.
  6. કર્મચારીને દર ૫ કલાક બાદ અડધા કલાકનો આરામ આપવાનો આદેશ પણ નવા નિયમોમાં સામેલ.

Related posts

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ બંગાળના રાજકારણમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ, દીદીને રાજીનામું આપવું નથી

Ahmedabad Samay

અમદાવાદના આર્મી જવાન ની લોકડાઉનમાં અદભુત કામગીરી

Ahmedabad Samay

હાર્દિક પટેલે કોંગ્રેસને આખરે કરી દીધું ટાટા બાય-બાય, ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ, હાર્દિકે કર્યા ચોંકાવનારા ખુલ્લાસા

Ahmedabad Samay

ગાંધીનગરમાં BJP દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

બિહારમાં બી.એસ.એફ જવાન સહિત તેના ૦૬ ભાઈઓ પર તલવારો અને બંદૂકોથી હુમલો કરવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો