September 21, 2026
જીવનશૈલીદેશ

હવે વેકસીનના ત્રણ ડોઝ લેવા પડશે, ત્રીજું ડોઝ હશે બુસ્ટર ડોઝ

દેશમાં કોરોનાના ત્રીજા ડોઝની તૈયારી ચાલી રહી છે તેને બુસ્ટર ડોઝ કહેવામાં આવી રહ્યું છે. એકસપર્ટની એક પેનલે ભારત બાયોટેકની વેકસીન કોવેકસીનના ત્રીજા ડોઝની મંજુરી આપી દીધી છે. ત્રીજો બુસ્ટર ડોઝ બીજા ડોઝના છ મહિના બાદ કરાશે. તેનાથી ફાયદો એ થશે કે કોરોનાના નવા વેરિએન્ટથી રક્ષણ મળશે અને નવો સ્ટ્રેન ન્યુટેશન કરીને ઉત્પન્ન થઇ શકશે નહીં. કોરોના વિરૂધ્ધ શરીરની ઇમ્યુનિટી અનેક વર્ષો માટે વધી જશે.

ભારત બાયોટેકના વોલયન્ટિર્સને ત્રીજો બુસ્ટર ડોઝ આપ્યા બાદ ૬ મહિના સુધી દેખરેખ હેઠળ રાખશે. જેથી તેના શરીરમાં કોરોના વિરૂધ્ધ થતાં બદલાવો, ઇમ્યુનિટીના ઘટવા અને વધવા સાથે જ નવા વેરિએન્ટમાં બચવાના કેટલી મદદ મળે છે. તેના પર નજર રાખશે. સાથે જ સાઇડ ઇફેકટસનું પણ પરીક્ષણ કરવામાં આવશે.

ત્રીજા બુસ્ટર ડોઝ બાદ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાશે. સંક્રમણનો ખતરો ઓછો થશે. સાથે જ વધુ લહેર આપવામાં સમય લાગશે. જો લહેર આવે પણ છે તો વધુ નુકસાન સાબિત થશે નહિ. તેનું નિયંત્રણ સરળ થશે. ત્યારબાદ વર્ષમાં એક ડોઝની જરૂરીયાત પડશે. જેના માટે દેશના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.

Related posts

ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ, યુદ્ધવિરામની જાહેરાતથી સરહદ પર શાંતિ સ્થપાશે અને બંને દેશોના નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો

Ahmedabad Samay

સબ્સિડીવાળા રસોઈ ગેસની કિંમતમાં ૨૦ ટકાનો વધારો, ગ્રાહકોની સબસીડી થઈ શૂન્ય, સરકારને રાહત

Ahmedabad Samay

જૈશ-એ-મોહમ્મદના એક આતંકવાદીની દિલ્હીમાંથી ધરપકડ

Ahmedabad Samay

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે સારવાર દરમ્યાન થયું નિધન

Ahmedabad Samay

અનંત અંબાણીના લગ્નના કારણે ૧૦૦ થી વધુ ખાનગી વિમાનો મુંબઈ એરપોર્ટ પર આવે તેવી શકયતા, મુંબઈ એરપોર્ટ રહેશે આજે વ્યસ્ત

Ahmedabad Samay

‘EPFO 3.0’ હેઠળ ખાનગી નોકરી કરતા કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વકાંક્ષી પેન્શન યોજનાનો રોડમેપ તૈયાર કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો