August 8, 2026
ગુજરાત

શહેરમાં વધુ ૨૯ નવા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન ઉમેરાયા

શહેરમાં 29 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. ગોતા, બોપલ, સાબરમતી, જોધપુર, બોડકદેવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવી ગયા છે. હાલ શહેરમાં કુલ 269 માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હેઠળ છે. સૌથી વધુ બોડકદેવના વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે.

બોડકદેવના 101 મકાનોના 360 લોકોને કન્ટેઈન્મેન્ટમાં મુકાયા છે. બોપલના ગાર્ડન પેરેડાઇઝના 48 ઘર માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા કમલમમાં બનેલ ઘટનાના આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

Ahmedabad Samay

અમદાવાદ ના વિવિધ વિસ્તારોમાં ‘સમાનતા ફાઉન્ડેશન’ સંસ્થા દ્વારા નાતાલ-ક્રિસમસ (ફાધર સાન્ટા ક્લૉઝ) પર્વ નિમિતે “નાના બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

કોરોના પ્રુફ કપડા પહેરો અને બેફિકર ફરો

Ahmedabad Samay

જ્યાં સુધી BRTS બંધ છે ત્યાં સુધી કોરિડોરનો તમામ વાહન ઉપયોગ કરી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો