August 9, 2026
ગુજરાત

લોકડાઉન નહિ, હાઇકોર્ટના નિર્દેશ બાદ લેવાયા મહત્વના નિર્ણય લેવાય

મુખ્યમંત્રી રૂપાણીની અધ્ય્ક્ષતામાં  યોજાયેલા હાઈપાવર કમિટીની બેઠક પૂર્ણ, કાલે ફરી રીવ્યુ બેઠક યોજાશે જેમાં લોકડાઉન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે આગામી 30 એપ્રિલ સુધી રાજકીય અને સામાજિક ક્રાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે ,જરૂર હોય તો જ ઘરની બહાર નીકળવા મુખ્યમંત્રી રૂપાણી લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે ટેસ્ટિંગ, ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મુકાશે

સરકારી કચેરીઓમાં શનિ-રવિવારે રજા રખાશે , મોટા મેળાવડા પર પાબંધી લાગુ કરાઈ છે જયારે લગ્ન પ્રસંગમાં હવે 100  લોકોને મંજૂરી આપી છેઆ આ અગાઉ 200 લોકોને મંજૂરી હતી

આ ઉપરાંત 30 એપ્રિલ સુધી મોટા કાર્યક્રમો બંધ રહેશે. રાજ્યના ૨૦ શહેરો અમદાવાદ , સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર, જામનગર, ભાવનગર, આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ ગોધરા, દાહોદ, ભુજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલી. સહિતના શહેરોમાં રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે

 

Related posts

પરણીતાઓએ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડ ની પૂજા કરી

Ahmedabad Samay

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

Ahmedabad Samay

સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયાએ કવિ કલાપીના સંગ્રહાલયની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

સાબરમતી વિસ્તારમાંથી ચોરીની ઘટના વિશે તપાસ કરતા પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત કરાઇ

Ahmedabad Samay

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક, માવઠાથી થયેલા ખેતીના નુકશાન મામલે સહાય પેકેજ થઈ શકે છે જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો