અમદાવાદમાં હિન્દૂ ધર્મની પરંપરા મુજબ કાલે પરણીતાઓએ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડ ની પૂજા કરી હતી જેમાં પત્નીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખી પૂનમના દિવસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વડની પૂજા કરી પુર્ણાહુતી કરી હતી. અનેક સ્થાને કોરોના ને લગતે વડની ડાળખી સોસાયટીના ગાર્ડનમાં જ પરંપરાગત રીતે પૂજા કરી હતી.