લાઠીના રાજા અને કવિ કલાપીના સંગ્રહાલયને મળ્યા બાદ, પુષ્પાંજલિ અર્પણ કરીને કવિ કલાપીના જીવન વિશે માહિતી લીધી હતી.
. આ પ્રસંગે સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયા, અમરેલી જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજુભાઇ ભુવા, અમરેલી જીલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી શ્રી મેહુલભાઇ ધોરાજીયા, યુવા મોરચા મહામંત્રી શ્રી કેતન ઠાકશા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ સાવલીયા, લાઠી શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ નાધા, ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ સોની, યુવા મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ પાડા, ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ ડેર, ભરતભાઈ પાડા અને અનામી ના જાણીતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.