July 28, 2026
ગુજરાત

યોર ઓનરની બીજી વેબ સિરીઝ આવી રહી છે ટૂંક સમયમાં

ગયા વર્ષે ડિજીટલ પ્લેટફોર્મ સોની લિવ પર ‘યોર ઓનર’ નામની સિરીઝ આવી હતી. આ સિરીઝ ઇઝરાયલની કવોડો નામની થ્રિલર સિરીઝની ઓફિશિયલ રિમેક હતી. જેનું નિર્દેશન મનોજ બાજપાઇને લઇને શૂલ ફિલ્મ બનાવનારા ઇ. નિવાસે કર્યુ હતું.

યોર ઓનરની કહાની બિશન ખોસલા નામના જજની આસપાસ છે. તેનો પુત્ર હિટ એન્ડ રનના કેસમાં ફસાય છે.જજ સંબંધને વધુ મહત્વ આપે છે કે પછી પુત્રને બચાવે છે એ મુખ્ય મુદ્દો હતો. નામાંકિત વ્યકિતઓ પોતાના પરિવારના કોઇ ફસાયા હોય તો તેમને બચાવવા કઇ કઇ રીતે કાયદા તોડી શકે છે તે પણ પહેલા ભાગમાં બતાવાયું હતું.

જીમ્મી શેરગીલે જજ બિશન ખોસલાનો રોલ ખુબ સારી રીતે નિભાવ્યો હતો. મિતા વશિષ્ઠ, કિરણ શેખોન, વરૂણ બડોલા, કાશી સમથાર અને યશપાલ શર્મા મુખ્ય ભુમિકામાં છે. બીજી સિરીઝ હવે ટૂંકા સમયમાં જોવા મળી શકે તેમ છે.

Related posts

અમદાવાદ: રાજ્યના આ વિસ્તારમાં ગાજવીજ સાથે થયો કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આ આગાહી

Ahmedabad Samay

નરોડા પોલીસે વધુ એક દેહવ્યાપાર નો ધંઘાનો પર્દાફાશ કર્યો

Ahmedabad Samay

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

બોડકદેવ આર. ટી.ઓ. કચેરીએ જ થયો સરકારી કાયદાનો ભંગ

Ahmedabad Samay

કોરોના ને ફરી આમંત્રણ, ફરી લોકો બન્યા બેદરકાર

Ahmedabad Samay

આવાસના મકાન ભાડે આપનાર મકાનમાલિક સામે કડક પગલા લેવાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો