September 25, 2026
ગુજરાત

નવા ૩૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઉમેરો કરવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં  કોરોનાના પોઝિટીવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે,  339 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી 13 વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે, ત્યારે વધુ 31 વિસ્તારનો ઉમેરો કરવામાં આવ્યો છે.

માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો આંકડો 357 પર પહોંચ્યો છે. નવા વિસ્તારમાં ઓઢવના વલ્લભનગરના 110 મકાન અને 223 લોકો, ત્યારે બોપલના ઈસ્કોન પ્લેટનીયમના 176 મકાન અને 700 લોકો, થલતેજમાં સનરાઈઝ પાર્કના 200 મકાન અને 800 લોકો તે સિવાય ચાંદલોડિયા, ગોતા, થલતેજ, બોડકદેવ, મણિનગર અને જોધપુરના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થાય

Related posts

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

અમદાવાદના પોશ વિસ્તાર સેટેલાઇટમાં એક હનીટ્રેપનો સનસનાટીભર્યો કેસ સામે આવ્યો

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

૦૨ અઠવાડિયુ લંબાવ્યો લોકડાઉન.

Ahmedabad Samay

અમદાવાદ – જીએસઆરટીસીની બસો થઈ મોંઘી, 10 વર્ષ બાદ ટિકિટના ભાડા વધતા જાણો કેટલા રુપિયા વધુ ચૂકવવા પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો