September 21, 2026
ગુજરાતધર્મ

શ્રી દિનેશ દેવલેકરે ગુડી પાડવા નિમિતે ગુડી બનાવી પૂજા કરી અને કોરોનાથી વિશ્વને મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી

ગુડી પાડવા એ વસંત-સમયનો ઉત્સવ છે જે મરાઠી અને કોંકણી હિન્દુઓ માટે પરંપરાગત નવા વર્ષ તરીકે ઉજવે છે અને હિન્દુ કેલેન્ડર મુજબ પણ હિન્દૂ ઓનો નવો વર્ષ ગણાય છે, નવા વર્ષની શરૂઆત નિમિત્તે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે તે મહારાષ્ટ્ર અને ગોવામાં અને તેની નજીકમાં ગુડી બનાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે.

ગુડી પાડવા નિમિતે આજ રોજ અમદાવાદમાં વસતા મરાઠી સમાજના શ્રી દિનેશ દેવલેકરે ઘરે ગુડી બનાવી ઘરના તમામ સભ્યો એ મળી પૂજા અર્ચના કરી અને કોરોના જેવી મહામારી થી સમગ્ર વિશ્વને જલ્દીથી મુક્ત કરે તેવી પ્રાર્થના કરી છે.

Related posts

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

Ahmedabad Samay

અમદાવાદ – હેલિકોપ્ટરમાં બેસીને ફરીથી જોય રાઈડનો આનંદ માણી શકાશે, આ તારીખથી શરુ થશે આ સર્વિસ

Ahmedabad Samay

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

Ahmedabad Samay

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay

સરકારી આદેશનો નરોડા વિસ્તારમાં લીલાલેર ઉડ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો